આકૃતિમાં દર્શાવ્યા મુજબ, લંબચોરસ $ABCD$ એક ધાતુની શીટ છે જેમાં $CD = 20 \, cm$ અને $BC = 14 \, cm$ છે. તેમાંથી, $\overline{BC}$ વ્યાસ ધરાવતું અર્ધવર્તુળ અને $A$ કેન્દ્ર તથા $AD$ ત્રિજ્યા ધરાવતો વૃતાંશ કાપી લેવામાં આવે છે. બાકી રહેલી શીટનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

  • A
    $34$
  • B
    $59$
  • C
    $49$
  • D
    $51$

Explore More

Similar Questions

$35 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm^{2}$ છે.

$10 \, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળમાં અંતર્ગત $\Delta ABC$ નું મહત્તમ ક્ષેત્રફળ ....... $cm^2$ છે.

Difficult
View Solution

$a \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળને પરિગત ચોરસની પરિમિતિ $8a \, cm$ છે,તેમ કહેવું સત્ય હશે? તમારા જવાબ માટે કારણો આપો.

એક ત્રિકોણાકાર ખેતરની બાજુઓ $15 \, m$,$16 \, m$ અને $17 \, m$ છે. ખેતરના ત્રણ ખૂણાઓ પર એક ગાય,એક ભેંસ અને એક ઘોડાને $7 \, m$ લાંબા દોરડા વડે અલગ-અલગ બાંધવામાં આવ્યા છે જેથી તેઓ ખેતરમાં ચરી શકે. ખેતરનો કેટલો ભાગ ત્રણેય પ્રાણીઓ દ્વારા ચરી શકાતો નથી તે શોધો.

Difficult
View Solution

તે વર્તુળનો વ્યાસ શોધો જેનું ક્ષેત્રફળ $20 \, cm$ અને $48 \, cm$ વ્યાસ ધરાવતા બે વર્તુળોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય. ($cm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo